પરિમાણ વિશ્લેષણનો ઉપયોગ કરીને નીચેનામાંથી ક્યો સંબંધ તારવી શકાય ? [સંકેતોને તેમના સામાન્ય અર્થ દર્શાવે છે.]
આપેલ બધા
$v=u+ at$
$k=\frac{1}{2} m v^2$
$y=A \sin (\omega t+k x)$
નીચેના માથી કઈ જોડી સરખા પરિમાણ ધરાવતી નથી?
જો ગ્રહના કક્ષીય વેગને $v = {G^a}{M^b}{R^c}$, વડે દર્શાવવામાં આવે તો .....
$Pascal-Second$ નું પારિમાણિક સૂત્ર કઈ રાશિ જેવુ થાય?
ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક અચળાંક નું પારિમાણિક સૂત્ર શું થાય?
$C$ અને $L$ અનુક્રમે કેપેસિટન્સ અને ઇન્ડકટન્સ હોય તો $LC$ નું પારિમાણિક સૂત્ર શું થાય?